Thursday, 21 June 2018

          વિચારો નું વાવેતર


વાણી ના વિચરણ
વિચારો નું આચરણ
વાણી નું પ્રથમ ચરણ
કિનારા નું આચરણ
સમુદ્ર નું પ્રાથમિક ચરણ

દરકીનાર વાણી
ને
દરકીનાર પાણી

લાવતી સમસ્યા તાણી

૨ વાર વિચારજો
વાત જરૂર સ્વીકારજો

વાણી ને પાણી
સમસ્યા તાણી
કે
પછી
સુલેહ સુંવાળી

શબ્દ ની માયાજાળ માં
આ વાત એક વાર વિચારજો


 🙏🏻

∆દિવ્યમ્
Everything is nimiT 

No comments:

Post a Comment