Saturday, 27 February 2016

વાણી

કરો જો વાણી નો આલાપ

વાણી વાપરો એ રીતે,
વેંચી જાણે સોના ની પેઠે;

છે અમૂલ્ય આ એક એવો ખજાનો,

ખુલશે જો સંભાળી સંભાળી આ વાણી,
તો
કદર થશે આખા જગ માં તાણી તાણી

કર્યો જો વાણી વિલાસ
          વેડફવાને કર્યો જો પ્રયાસ,
તો
જશે તમારી અમૂલ્ય વાણી,
          કરશે તમારા ચારિત્ર ની ધૂળ-ધાણી

💐

Friday, 26 February 2016

સમજો કહે જે આ વાત

તમારી કમજોરી ફકત્ એવા માણસને કેજો જે તમારી સાથે અડીખમ ઉભા રહે કારણ કે સબંધમાં વિશ્વાસ અને મોબાઈલમાં નેટવઁક ના હોય ત્યારે લોકો "Game" રમે છે

Saturday, 20 February 2016

ક્યારેક ખરાબ સમય....

કેટલાક સારા લોકો ને
મેળવવા માટે જ આવે છે...

જયારે પૈસો બોલે છે ને  સાહેબ ત્યારે એનુ વ્યાકરણ કૉઈપણ ચેક નથી કરતુ...

પ્રતિષ્ઠા વધે એટલે
નિંદા નો ટેકસ ચૂકવવો જ પડે.