Saturday, 27 February 2016

વાણી

કરો જો વાણી નો આલાપ

વાણી વાપરો એ રીતે,
વેંચી જાણે સોના ની પેઠે;

છે અમૂલ્ય આ એક એવો ખજાનો,

ખુલશે જો સંભાળી સંભાળી આ વાણી,
તો
કદર થશે આખા જગ માં તાણી તાણી

કર્યો જો વાણી વિલાસ
          વેડફવાને કર્યો જો પ્રયાસ,
તો
જશે તમારી અમૂલ્ય વાણી,
          કરશે તમારા ચારિત્ર ની ધૂળ-ધાણી

💐

No comments:

Post a Comment