Sunday, 29 July 2018

जागरण...
एक નવું आवरण
જીજ્ઞાસા નું વાતાવરણ

વરસો ના મોરાકાત નું પરીક્ષણ
परिणाम આપે જીવનસાથી નામ નું તારણ...

જે
સાથ ભોગવે છેલ્લું जागरण...

अवारण थी जागरण नी कहानी...
ખાલી વાત જ નહી...

जन्मदात्री घर थी શરૂ થતું ने
अग्निदात्री घर पर પૂરું થતું...

એ જ जागरण 

Monday, 23 July 2018

दिलचस्पी इसमें नहीं की
हमारे जश्न 🍻 में कितने लोग 👨‍👨‍👧👨‍👩‍👦‍👦 सामील होगे

दिलचस्पी इसमें है की
मेरे जनाजे🔥 में कितना जाम🚶🏼‍♂🚶🏼‍♂🚶🏽‍♂🚶🏼‍♀🚴🏼‍♀🏍🚙🚘🚍🚌 लगेगा

🙏Everything is nimiT 🙏

Thursday, 21 June 2018


वापरो वाणी एम
के
जाणो सोना नी जेम

छे अमूल्य आ एक एवो खजानो...

ख़ुलसे जो  सम्भाडि सम्भाडि आ वाणी

तो

कदर थासे आखा जग मा ताणी ताणी

करयो जो आ वाणी नो विलास
वेडफवा ने करयो जो प्रयास

तो जासे तमारी अमूल्य वाणी
ने
करसे तमारा चारित्र ने धूड़ धानी

Everything is nimiT 
ભરતી ઓટ માણસ ના સંબંધ માં પણ આવતી,
ક્યાંક લાગણી માં તણાતી
તો
ક્યાંક ઈર્ષા માં ડૂબતી

ક્યાંક સ્વાર્થ એ વેરાતી
તો
ક્યાંક સંબંધ એ ગુંથાતી
વિચારો નું વાવેતર
વાણી ના વિચરણ માં આજે


જૂનાગઢ

રા ના રાખોપા
સતી આઈ ના થાપા

સિહઃ ની અહીં લટાર
ક્ષત્રિયો ની મીઠી કટાર

નારસૈંયા ની વાણી
સિહઃ ના પીધા એઠાં પાણી

આ તો
નિમિત્ત નો સંચાર
જુનાગઢી માણુસી વિચાર
ધારી અણધારી આ જિંદગી
મારી મચોળી સ્વીકારી આ જીંદગી
તો
જીવો ને જીવાળો ને આ જિંદગી
જ્યાં
મોજીલો મેળાવડો આ જિંદગી
દિવ્ય ની દારિદ્ર લૂંટાવે આ જિંદગી