Sunday, 29 July 2018

जागरण...
एक નવું आवरण
જીજ્ઞાસા નું વાતાવરણ

વરસો ના મોરાકાત નું પરીક્ષણ
परिणाम આપે જીવનસાથી નામ નું તારણ...

જે
સાથ ભોગવે છેલ્લું जागरण...

अवारण थी जागरण नी कहानी...
ખાલી વાત જ નહી...

जन्मदात्री घर थी શરૂ થતું ने
अग्निदात्री घर पर પૂરું થતું...

એ જ जागरण 

No comments:

Post a Comment