Sunday, 16 July 2017

Gaathiya (રાત્રી નો સૌથી પ્યારો નાસ્તો)

નાની એવી ગાઠીયા ની પ્રસ્તુતિ 


Image result for gathiya
ચાના એ  લોટ ના
            તેલ ના એ મોણ માં,
મસળી ને પાણી માં
            બને સુંદર એક રૂપ માં....

પછી???...


હાથ ની એ કળા થી
            લોટ ની એ વણાટ થી,
તેલ ના એ ચમકારાએ
             રાત ના ભૂખ્યા ના પ્યારા એ....


વણેલા ખાતા તુટક તુટક
           સંભાર ની ખુબ જ છુટક,
લાંબા ગઠીયા ની પટ્ટી તળે
            સાથે કાઢી ના તો સબડકા ભરે.....


No comments:

Post a Comment